Advertisement

State Govt. Transfers 79 IAS Officers Within The State

State Govt. Transfers 79 IAS Officers Within The State રાજ્ય સરકારે 79 IAS અધિકારીઓની બદલી કરી છે. રાજકોટના કલેક્ટર રાહુલ ગુપ્તાની બદલી કરવામાં આવી છે. રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રિઝ કમિશ્નર બનાવાયા છે. અને રાજકોટના કલેક્ટર તરીકે રેમ્યા મોહનને મૂકવામાં આવ્યાં છે. રેમ્યા મોહન કચ્છનાં કલેક્ટર હતાં. રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની બદલી થઈ છે.

રાજ્ય સરકાર,IAS અધિકારીઓ,રેમ્યા મોહન,બંછાનિધિ પાની,રાહુલ ગુપ્તા,IAS Officers,ias officer transfered,

Post a Comment

0 Comments